રશિયન પ્રેસિડન્ટ પુતિનની ભારત મુલાકાત પર પશ્ચિમી દેશોની ચાંપતી નજર

અમેરિકા સાથે ભારતના કથળેલા સંબંધો વચ્ચે રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન ગુરુવાર 4 ડિસેમ્બરથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે. ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂના સંબંધોને કારણે જ નહીં, પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધને કારણે આ પુતિનની આ મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *